ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા
સુશાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે
“સેવા સંકલ્પ અભિયાન”
અંતર્ગત
યોગ અને ધ્યાન શિબિર
વડોદરા
તારીખ / DATE
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬
રવિવાર (Sunday)
સમય / TIME
06:00 AM – 08:00 AM
સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦
સ્થળ / VENUE
પશ્ચિમ રેલવે પરેડ ગ્રાઉન્ડ, કોઠી ચાર રસ્તા, કુબેર ભવનની પાછળ, વડોદરા
🧘 યોગ મેટ સાથે લાવવી👕 આરામદાયક વસ્ત્રો પહેરવા⏰ સમયસર પહોંચવું (૦૫:૪૫ AM)
નિઃશુલ્ક પ્રવેશ (Free Entry) સત્તાવાર નોંધણી
REGISTER NOW
વડોદરા યોગ અને ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે વિગતો ભરો
